Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની જે.પી. કોલેજ કેમ્પસમાં ભાજપાનાં કેટલાક સભ્યો દ્વારા CAA નાં સમર્થનનું બેનર લઈ પ્રચાર કરતાં કોલેજમાં NSUI દ્વારા તેનો વિરોધ કર્યો હતો.

Share

ભરૂચની જયેન્દ્ર પૂરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં આજે સવારે ભાજપાનાં કેટલાક કાર્યકર્તાઓ કેમ્પસમાં CAA નું સમર્થન કરતું અને પ્રચાર કરતું બેનર લઈને પ્રચાર કરતાં આ મામલે યોગી પટેલ અને તેમના સાથીઓ દ્વારા જે.પી. કોલેજનાં કેમ્પસનો ઉપયોગ રાજકીય પ્રચાર માટે નહીં કરવાની રજુઆત કરવામાં આવી હતી. કોલેજનાં આચાર્યને રજુઆત કરતાં આગામી દિવસોમાં NSUI અને ABVP સિવાય કોઈપણ રાજકીય પાર્ટીના લોકોને પ્રચાર કરવા દેવામાં નહીં આવે તેવી વાતની રજુઆત કરવામાં આવી હતી. કોલેજનાં આચાર્યએ પણ હવે આવો પ્રચાર કરવાની મંજૂરી નહીં આપવામાં આવે તેવી ખાતરી આપી હતી.

Advertisement

Share

Related posts

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ઉભેલી ટ્રકમાં કન્ટેનર ઘૂસ્યું, ચાલકનું સારવાર દરમિયાન મોત :  ડીઝલ પાઇપ ફાટતાં ટ્રક ઇમરજન્સી લેનમાં પાર્ક કરાઈ હતી; મિકેનિકની રાહ જોતા સર્જાયો અકસ્માત

ProudOfGujarat

અંકલેશ્વરના પ્રતિન ચોકડી ઓવરબ્રિજ પર રિક્ષા-મોપેડ વચ્ચે અકસ્માત, 3ને ઈજા : અકસ્મત બાદ બ્રિજ પર અફરાતફરી, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

ProudOfGujarat

ભરૂચના ડુંગરી વિસ્તારમાં ભરચોમાસાની જેમ રોડ પર પાણીનો ધોધ : પાલિકાની પાણીની ટાંકીનો વાલ્વ ખરાબ થતાં રિપેર કરવા ટાંકી ખાલી કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!