Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પોલીસ દ્વારા થર્ટી ફસ્ટ નિમિત્તે વાહન ચેકીંગ હાથ ધરાયું.

Share

અંકલેશ્વર ખાતે નવા વર્ષની ઉજવણી માટે યુવાધન થનગની રહ્યું છે વિદાય લઈ રહેલા વર્ષના અંતિમ દિન એટલે કે થર્ટી ફસ્ટની ઘણા લોકો ઉજવણી કરતા હોય છે. વિવિધ પાર્ટી પ્લોટ અને હોટલોમાં ઉજવણી કરવામાં આવનાર છે. કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે અને દારૂની રેલમછેલ અટકાવવા પોલીસ તંત્ર દ્વારા ખાસ એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે આજરોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ દ્વારા કાપોદ્રા પાટિયા પાસે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પોલીસે તમામ વાહનોને ચેક કર્યા હતા.

Advertisement

Share

Related posts

રાજપીપળા : ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક પર છુટા કરેલ કર્મચારીઓને ફરીથી નોકરી પર લેવા બાબત રજુઆત કરાઇ.

ProudOfGujarat

જંબુસર-દહેજ વચ્ચે ડોલિયા-દેણવા બ્રિજ ખુલ્લો મુકાયો, 35 કિ.મી.નો ફેરો ઘટશે :  ઢાઢર નદી પર રૂ.66 કરોડના ખર્ચે 720 મીટર લાંબો બ્રિજ તૈયાર, દહેજના ઔદ્યોગિક વિસ્તાર સાથે સીધી કનેક્ટિવિટીથી રોજગારી-વેપારને વેગ મળવાની આશા

ProudOfGujarat

શેર બજારમાં ઐતિહાસિક તેજી, નિફ્ટી નવા રેકોર્ડ ઓલટાઇમ હાઈ પર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!