Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ધુમ્મસમય વાતાવરણમાં અનોખો નજારો.

Share

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ધુમ્મસમાં ઢંકાઈ જતા અદભુત નજારો જોવા મળ્યો. નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બે દિવસથી ધુમ્મસમાં અને ગુજરાતભરમાં ધુમ્મસમય ચાદર જેવો માહોલ બન્યો છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આજુબાજુ ધુમ્મસની ચાદર ફેલાઈ જતા સ્ટેચ્યુ ઓફ યુનિટી કમરના ભાગ સુધી ઢંકાઈ જતા અદભુત નજારો જોવા મળ્યો હતો અને સવાર સવારમાં પ્રવાસીઓએ નજારો જોઇને દંગ રહી ગયા હતા.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર જિલ્લાનાં લીંબડી તાલુકામાં આવેલી લીંબડી સિવિલ હોસ્પિટલમાં આયુર્વેદિક સેન્ટરની સરાહનિય કામગીરી બંને ડોક્ટરો‌ દ્વારા કરવામાં આવી રહી છે.

ProudOfGujarat

શિક્ષકોના આંતરિક વિવાદથી સિંધોતની શાળામાં શૈક્ષણિક વાતાવરણ ડહોળાયું : ૨૫૦ વિદ્યાર્થીઓમાંથી ઘટીને માત્ર ૭૮ જ રહ્યા : વાલીઓએ બાળકો ઉઠાવી લેતાં અન્ય ગામોની શાળામાં મોકલ્યા, ગ્રામજનોએ શાળાનો ઘેરાવો કરી ૫ ઓક્ટોબર સુધી બદલીની માંગ કરી

ProudOfGujarat

કરજણ તાલુકાના ભરથાણા ટોલનાકા પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય એલ.સી.બી પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!