Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે કરુણા અભિયાન તથા જીવદયા પ્રેમીઓ દ્વારા અંતર્ગત ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી

Share

ઉતરાયણ પર્વમાં પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને કરુણા અભિયાન તથા જીવદયા પ્રેમીઓ દ્વારા અંતર્ગત ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવે છે. જેના ભાગરૂપે પશુ દવાખાને પતંગની દોરથી ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી. જીવ દયા પ્રેમી કૌશિકભાઈ પટેલ, સંજય પટેલ, પંકજ વસાવા, હિતેશ પટેલ સસી વાઘ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના મહિપાલ સિંહ ગોહિલ દ્વારા ઓસ્ટ્રેલિયન પક્ષી,નવ કબૂતર સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

નડિયાદ : મહુધાના મંગળપુર પાટીયા પાસે કારમાં આગ લાગતા અફરાતફરી.

ProudOfGujarat

હેલોનિક્સ ટેક્નોલોજીસે ભારતનો પ્રથમ ‘અપ-ડાઉન ગ્લો’ એલઈડી બલ્બ લોન્ચ કર્યો

ProudOfGujarat

વડોદરામાં સ્ટેટ મોનિટરિંગની ટીમ પર હુમલો કરનાર છ આરોપીઓ ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!