Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝધડીયા જીઆઇડીસી રોડ ઉપર ટ્રક ચાલકે બાઇક સવારને અડફેટે લેતા તેને ગંભીર ઇજા પહોંચાડતા તેનું મોત નીપજયું હતું.

Share

ઝધડીયા તાલુકાનાં કાકડા કોમરથ ગામનાં રહીશ તેજસ રેવજી વસાવા જીઆઇડીસી ઝધડીયામાં બાઇક લઈને કામ અર્થે આવી રહ્યા છે. તે સમયે જીઆઇડીસી નજીક પૂર ઝડપે રાજસ્થાન પાર્સીંગની ટ્રકે તેને અડફેટે લેતા તેને ગંભીર ઇજા પહોંચતા તેજસ વસાવાને વાલીયા સરકારી દવાખાનામાં લઈ જતાં રસ્તામાં મોત નીપજયું હતું. આ અંગે ટ્રક ચાલક સામે ગુનો ઝધડીયા પોલીસ મથકમાં દાખલ થયો.

Advertisement

Share

Related posts

નર્મદા નદીમાં આવેલ પૂર બાદ સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરવામાં આવેલ સહાય મામલે ભરૂચ જિલ્લા ખેડૂતોમાં રોષ, સહાય અપૂરતી હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ProudOfGujarat

ભરૂચ તાલુકાના નબીપુરમાં ત્રણ વર્ષના બાળક પર શ્વાનોના હુમલામાં માસૂમ બાળકનું કરૂણ મોત નીપજતાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી

ProudOfGujarat

અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ જય અંબે ટ્રેડર્સ નામના ભંગારના ગોડાઉનમાંથી શંકાસ્પદ લોખંડનું ભંગાર ભરેલ આઇસર ટેમ્પો તથા એલ.પી.જી. ગેસ સિલિન્ડરો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!