Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ધોળીકુઈ વિસ્તારમાં ગટરની કામગીરી દરમિયાન પાઇપ લાઈનમાં લીકેજ સર્જાતા વ્યાપક પ્રમાણમાં પાણીનો બગાડ થવા પામ્યો હતો.

Share

ભરૂચનાં ધોળીકુઈ વિસ્તારમાં આજરોજ નગરપાલિકા દ્વારા ગટરની મરામતની કામગીરી દરમ્યાન જેસીબી મશીનથી અન્ડર ગ્રાઉન્ડ પસાર થતી પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ સર્જાયું હતું જેને પગલે વ્યાપક પ્રમાણમાં પાણીનો વેડફાટ થયો હતો. જોકે બાદમાં નગર પાલિકાના સત્તાધીશોએ પાણીની પાઇપ લાઈનને ત્વરિત મરામત કરવામાં આવી હતી. જોકે આ ભંગાણની ધટનાને કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને અવરજવરમાં ભારે હાલાકી સર્જાય હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં કોરોનાને વધતો અટકાવવા માટે કલેકટર સહિતનાં કર્મચારીઓએ ગ્રહણ કર્યા શપથ.

ProudOfGujarat

વડોદરા : નવલખી દુષ્કર્મ કેસના આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતી અદાલત.

ProudOfGujarat

નર્મદાની પરિક્રમામાં અવ્યવસ્થા મુદ્દે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એ વડોદરા કલેક્ટરને કરી રજૂઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!