Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં દાંડિયા બજાર વિસ્તારમાં 3 બાઇકને રહસ્યમય રીતે આગ ચાંપી દેવાની ધટના પ્રકાશમાં આવી હતી.

Share

ભરૂચનાં દાંડિયા બજાર વિસ્તારમાં આજરોજ સવારે ત્રણ જેટલી બાઈક સળગેલી હાલતમાં જોવા મળતા સ્થાનિકો અચંબિત જોવા મળ્યા હતા. કોઈક અજાણ્યા ઈસમોએ અગમ્ય કારણોસર આગ લગાડી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. બનાવ અંગે સ્થાનિકોએ એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી અને બનાવની તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં ભાટવાડમાંથી બકરા ચોરી કરનાર ત્રણ આરોપીઓ ઝડપાયા

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીની કંપનીમાં લાખ રૂપિયા ઉપરનું મટીરીયલ ચોરાયું.

ProudOfGujarat

ભરૂચ : ઝિલ સર્જીકલ અને મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે એક મહિલાનું કોરોનાને કારણે નષ્ટ પામેલ 2 ફૂટનું આંતરડું કઢાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!