Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : બહેન સાથે પ્રેમ પ્રકરણની આશંકાને લઈ ભાઈએ યુવકની હત્યા કરી.

Share

સુરતમાં ધોરણ 12 વિદ્યાર્થીની કથિત પ્રેમ પ્રકરણમાં હત્યા થઇ હોવાના મામલામાં અંતે પોલીસે સગીર આરોપીની અટકાયત કરી હતી. બહેન સાથે પ્રેમ પ્રકરણની આશંકાને લઈ મુકેશ પીપરે નામના ભાઈએ 22 વર્ષીય રોહિત નામના યુવકની હત્યા કરી નાંખી હતી. પોલીસે હત્યા કરનાર ભાઈની મોડી રાત્રે ધરપકડ કરી હતી. મૃતક રોહિતના પરિવાર અને સમાજના અગ્રણીઓ આજે સુરત પોલીસ કમિશનરની મુલાકાત લઈ આ ઘટના સંદર્ભે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરશે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં સ્વતંત્રતા પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ LCB એ અંક્લેશ્વર હાઈવે પરથી ખેરનાં લાકડા ભરેલી ટ્રક ઝડપી …

ProudOfGujarat

મકાન બાબતે શુકલતીર્થ ગામ પાસે મારામારીનો બનાવ બન્યો હતો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!