Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સૂર્યા મરાઠી ના એક સાગરીત ને દેશી તમંચા તેમજ જીવતા કાર્ટીઝ સાથે ઝડપી પાડ્યો હતો.

Share

સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સૂર્યા મરાઠી ના ઍક સાગરીત ને દેશી તમંચા તેમજ જીવતા કાર્ટીઝ સાથે ઝડપી પાડ્યો હતો.
સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ના સ્ટાફને મળેલી બાતમી ને આધારે સુરત ના પાલીયા ગ્રાઉન્ડ ઓવર બ્રિજ પાસે ભરીમાતા તરફ જવાના માર્ગ ઉપર સૂર્યા મરાઠી નો સાગરીત એન્થોની ઉર્ફે રોકી કોન્ટ્રાકટર મોજુદ હતો. તેને ઝડપી પાડ્યો હતો. તેની મોપેડ ની ડીકી માંથી દેશી બનાવટ નો તમંચો, કાર્ટીઝ નંગ 4 મળી આવી હતી. પોલીસે તમામ મુદામાલ સાથે તેની અટકાયત કરી હતી. પોલીસ ની પ્રાથમિક પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે ગત તા.12/2/2020ના રોજ઼ સૂર્યા મરાઠી નું મર્ડર થયા બાદ જયેશ પોલે આ તમંચો અને કાર્ટીઝ રાખવા આપ્યા હતા. તે આ મોપેડ માં મુક્યા હતા. જોકે પોલીસે કબુલ્યું હતું કે ઝડપાયેલ એન્થોની નો ભૂતકાળ માં કોઇ ગુનાહિત ઇતિહાસ નથી.

Advertisement

Share

Related posts

ભરૂચમાં આવેલા ઉદ્યોગોને જિલ્લા કલેકટર દ્વારા ઉત્પાદન શરૂ કરવાની મંજૂરી આપતા કર્મચારીઓ બસમાં જવાનાં બદલે બાઇક લઇને જતા આજે અસંખ્ય લોકોને અંકલેશ્વર પોલીસે બાઈક સાથે ડિટેઇન કરી દંડ કર્યો.

ProudOfGujarat

ગોધરામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૩૮ પર પહોંચી.

ProudOfGujarat

ભરૂચ : મહિલા સુરક્ષા અભિયાન હેઠળ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!