Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના દહેજ સેઝ-2 માં બેફામ કાર ચાલકે 6 શ્રમજીવીઓને અડફેટે લેતાં 3 લોકોને ગંભીર ઇજા.

Share

ભરૂચ જિલ્લાના દહેજ સેઝ-2 માં બેફામ કાર ચાલકે 6 શ્રમજીવીઓને અડફેટે લીધા હતા. જે પૈકી 3 ની હાલત ગંભીર જોવાય રહી છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળાં એકત્ર થઇ ગયા હતા. દહેજ સેઝ-2 માં બુધવારે મોડી રાત્રે બેફામ દોડતી કારે 6 શ્રમજીવીઓને અડફેટે લીધા હતા. જેથી તાત્કાલિક તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 3 ઇજાગ્રસ્તોની હાલત નાજુક છે. આ મામલે દહેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

Advertisement

Share

Related posts

ઝઘડીયાનાં ગુમાનદેવ પાસે રેલવે ક્રોસિંગ શનિ અને રવિવારે વાહન વ્યવહાર માટે બંધ રહેશે.

ProudOfGujarat

ભરૂચ હાઈવે પર વડદલા નજીક અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવારનું મોત 

ProudOfGujarat

આ લુકમાં પાપારાઝીના કેમેરામાં જોવા મળી જ્યોર્જિયા એન્ડ્રિયાની, જુઓ તસવીરો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!