Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં વરાછામાં ઉમિયાધામ રોડ પર આવેલ કબીરવાડી વિસ્તારમાં એમ્બ્રોડરીનાં કારખાનામાંથી કાપડની ચોરીના બનાવ પ્રકાશમાં આવ્યો હતો.

Share

સુરતના વરાછામાં કબીરવાડી વિસ્તારમાં આવેલ એક એમ્બ્રોડરીના કારખાનામાંથી અંદાજિત 1 લાખ 33 હજારના કાપડની ચોરીને અંજામ આપી ચોરો પલાયન થઇ ગયા હતા. ચોરોએ દુકાનનો દરવાજો તોડયા વગર નીચેથી કાપડ કાઢી ચોરી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જોકે ચોરો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા.

સમગ્ર મામલે વરાછા પોલોસે આરોપી પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

ડબિંગ પૂર્ણ: મેગાસ્ટાર અનિલ કપૂર ‘સુબેદાર’ ના પાત્રમાં સંપૂર્ણપણે ડૂબી ગયા

ProudOfGujarat

અંકલેશ્વરની ઔદ્યોગિક વસાહતની કંપની દ્વારા પ્રદૂષિત પાણી વરસાદી કાંસમાં નિકાલ કરતા જીપીસીબી એ કાર્યવાહી કરી

ProudOfGujarat

પોલીસ સુરક્ષામાં સેંધ લગાવી રેલવેમાં વિદેશીદારૂની ખેપ મારતાં બુટલેગરો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!