Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં વરાછામાં ઉમિયાધામ રોડ પર આવેલ કબીરવાડી વિસ્તારમાં એમ્બ્રોડરીનાં કારખાનામાંથી કાપડની ચોરીના બનાવ પ્રકાશમાં આવ્યો હતો.

Share

સુરતના વરાછામાં કબીરવાડી વિસ્તારમાં આવેલ એક એમ્બ્રોડરીના કારખાનામાંથી અંદાજિત 1 લાખ 33 હજારના કાપડની ચોરીને અંજામ આપી ચોરો પલાયન થઇ ગયા હતા. ચોરોએ દુકાનનો દરવાજો તોડયા વગર નીચેથી કાપડ કાઢી ચોરી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જોકે ચોરો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા.

સમગ્ર મામલે વરાછા પોલોસે આરોપી પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : વર્લ્ડ ભરુચી વ્હોરા ફેડરેશન, ઇન્ડિયા ચેપ્ટર દ્વારા મિશન એવરેસ્ટ અંતર્ગત ઉચ્ચ શિક્ષણ સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

પ્રભારી મંત્રી શ્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં છોટા ઉદેપુર જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક મળી હતી. 

ProudOfGujarat

કરજણ APMC ખાતે વડોદરા જિલ્લાના ભાજપ મહિલા મોરચા દ્વારા બહેનોને અટલ એવોર્ડથી સન્માનિત કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!