Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય ખાતે આગામી તા. 1 નાં રોજ મફત આંખની તપાસ ઓપરેશન કેમ્પ યોજાશે.

Share

માંગરોળ ગામે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય ખાતે આગામી તારીખ 1/8/21 ના રવિવારના રોજ સવારે 8 કલાકથી બપોરે 1 કલાક સુધી પૂ. શ્રી રણછોડદાસ બાપુ ચેરીટેબલ (આંખની હોસ્પિટલ) રાજકોટ તથા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ (એન.જી.ઓ.) સુરતના સંયુક્ત આયોજન હેઠળ મફત આંખનો નિદાન તપાસ કેમ્પ રાખવામાં આવેલ છે. સારવાર નિદાન કેમ્પનો લાભ લેવા માગતા દર્દીઓએ પોતાના નામ મોબાઈલ, 9428426320, 8200313448 પર નોંધાવવા ના રહેશે વિશ્વ વિદ્યાલયના બ્રહ્માકુમારી શારદાબેન અને પ્રતિનિધિઓ આયોજકોએ જણાવેલ છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીમાં અનાજ કરિયાણાની દુકાનમાં વેચાતી હતી નશાની ગોળીઓ.

ProudOfGujarat

સુપ્રીમ કોર્ટમાં SLP પાંચ વર્ષ પેન્ડિંગ બાદ પરત ખેંચાતા ભાજપ સરકાર સામે ઉઠ્યા સવાલો : ખાંડ સહકારી સંસ્થાઓની ચૂંટણી અટકાવવા ઇરાદાપૂર્વક વિલંબનો આક્ષેપ

ProudOfGujarat

ભરૂચમાં સ્વામી વિવેકાનંદ જન્મજયંતિની ઉજવણી, યુવા દિવસ નિમિત્તે પ્રતિમાને ફુલહાર અર્પણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!