Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નજીક ને.હા.48 સ્થિત અંસાર માર્કેટ પાસે બે આઇસર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો.

Share

અંકલેશ્વર નજીક ને.હા.48 સ્થિત અંસાર માર્કેટ પાસે બે આઇસર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી, જેને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફત જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આ અકસ્માતના પગલે થોડા સમય માટે ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા. મોડેથી શહેર પોલીસ ઘટના સ્થળે દોડી જઈ ટ્રાફિકને નિયંત્રિત કર્યો હતો.

Advertisement

Share

Related posts

દિલ્હી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટનું એન્જિન ફેલ, પટના એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસીના કેન્ડલ પ્લાઝા એપાર્ટમેન્ટ નજીક આવેલ વીજ ટ્રાન્સફોર્મર ધડાકાભેર ફાંટ

ProudOfGujarat

મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા બીમાર વાંદરાને શુકલતીર્થ થી લઈ આવી સારવાર અપાવવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!