Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં પત્ની અને તેણીના પ્રેમીને ઘરે બોલાવી પતિએ હિંસક હુમલો કર્યો.

Share

સુરતમાં પત્ની અને તેણીના પ્રેમીને ઘરે બોલાવી પતિએ બંનેને તિક્ષ્ણ કટરનાં ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. સુરતના અમરોલીમાં પત્નીના અન્ય રત્નકલાકાર સાથેના સંબંધનો સ્વીકાર કરી છૂટાછેડા આપવાની તૈયારી દર્શાવી પતિએ પત્ની અને તેના પ્રેમીને ઘરે બોલાવી હિંસક હુમલો કર્યો હતો. પતિએ પત્નીને કટરના અસંખ્ય ઘા મારતા ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારબાદ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

આજે જાગરણ બાદ દસામાને વિદાય અપાસે

ProudOfGujarat

અંક્લેશ્વર રોટરી ક્લબે વિકસાવેલાં ગ્રીન બેલ્ટ ને કચરાની સાઈટ બનાવી દેવાઈ

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેનસરી કમિટીનાં માજી ચેરમેન અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં વરિષ્ઠ આગેવાન સિકંદર ફડવાલા દ્વારા પ્રજાહિત માટે નગરપાલિકા ચીફ ઓફીસરને રજુઆત કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!