Proud of Gujarat
FeaturedGujaratINDIA

વુમન્સ ડે નિમિતે ભરૂચ જિલ્લા GVK EMRI 108 એમ્બ્યુલન્સ દ્વારા કેક તથા મહિલા કર્મચારીઓ ને મુવી બતાવી ઉજવણી કરવા માં આવી.

Share

વુમન્સ ડે નિમિતે ભરૂચ જિલ્લા GVK EMRI 108 એમ્બ્યુલન્સ દ્વારા કેક તથા મહિલા કર્મચારીઓ ને મુવી બતાવી ઉજવણી કરવા માં આવી. સતત 24 કલાક આપણી સેવા માં હજાર રહેતી એવી 108 એમ્બ્યુલન્સ ના કર્મચારી ઓ દ્વારા વુમન્સ ડે ની ઉજવણી કરવા માં આવી. જેમાં સૌપ્રથમ ભરૂચ સિવિલ હોસ્પિટલ માં આવેલી 108 એમ્બ્યુલન્સ ની ઓફીસ ખાતે 108 ની મહિલા કર્મચારી ઓ દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. તો વિજય તરફ કેક કાપયા બાદ 108 એમ્બ્યુલન્સ ની તમામ મહિલા કર્મચારી ઓ ને મુવી બતાવવા માં આવી હતી. સતત સવારના 8 થી રાત ના 8 વાગ્યા સુધી આપણી સેવા માં હજાર રહેતી 108 એમ્બ્યુલન્સ ની મહિલા કર્મચારી ઓને આ સેલીબ્રેશન કરી ઘણી આનંદ ની લાગણી વ્યાપી જવા પામી હતી. આ પ્રસંગે 108 એમ્બ્યુલન્સ ના પોગ્રામ મેનેજર અભિષેક ઠાકર, eme અશોક ભાઈ મિસ્ત્રી, MHU સચિન સુથાર તથા 108 એમ્બ્યુલન્સ ની તમામ મહિલા કર્મચારી ઓ હાજર રહ્યા હતાં.

Advertisement

Share

Related posts

વડોદરાના ડભોઇમાં ખેડૂતોને સિંચાઇનું પાણી ન મળતા ધારાસભ્યની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત.

ProudOfGujarat

નડિયાદ : ટ્રકમાં વોટર ફિલ્ટર અને કુલરની જગ્યાએ સંતાડેલો દારૂ ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજરોજ 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2548 થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!