Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : વરાછામાં તસ્કરો ચાર દુકાનના તાળાં તોડી એક લાખથી વધુની ચોરી કરી ભાગી ગયા હતા.

Share

સુરતના વરાછામાં સુદામા ચોક નજીકનાં શુભમ ડોકટર હાઉસની ચાર દુકાનના તાળાં તોડી એક લાખથી વધુની ચોરી કરી ભાગી ગયા હતા. ધૂળેટીની રાત્રે તસ્કરોએ બે ક્લિનિક, એક મેડિકલ સ્ટોર અને એક હોમ ડેકોરને નિશાન બનાવી હતી. જોકે, આખી ઘટના CCTV માં કેદ થઈ જતા ચાર ચાર દુકાનનાં શટર ઉંચા કરી ચોરી કરનાર ચાર પૈકી એકનું મોઢું CCTVમાં સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું. જેથી શટર તોડનાર ટોળકી આગામી દિવસોમાં પકડાય જાય એવી શકયતાઓ દેખાય છે.

Advertisement

Share

Related posts

નર્મદા ડેમ એ સીઝનમાં પ્રથમવાર 138.27 મીટર સપાટી વટાવી.

ProudOfGujarat

નર્મદામાં આરોગ્ય કર્મચારીઓની હડતાળથી વેક્સિનેશનની કામગીરી ખોરવાઈ.

ProudOfGujarat

ઝઘડિયા પોલીસ દ્વારા ગતરોજ તાલુકાનાં માલજીપુરા ગામ નજીકથી વાલીયા તાલુકાનાં એક ઈસમને દારૂનાં જથ્થા સાથે ઝડપી લીધો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!