Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પેરોલ ઉપર છૂટયા બાદ પરત ન ફરી ભાગી છૂટેલ એક ભાગેડુ આરોપીને મુંબઈ ખાતેથી ઝડપી પાડયો હતો.

Share

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ગત વર્ષે એક યુવકની ક્રૂરતા પૂર્વક ચાકુના ઘા ઝીંકી મોત નિપજાવવાના ગુનામાં સુરતની લાજપોર જેલમાં સજા કાપી રહેલ આરોપી અમુલ ઉર્ફે કોમલ સૂર્યવંશી ગત તા. 21/10/2019 ના રોજ બીમાર માતાની ખબર જોવાના બહાના હેઠળ જેલમાંથી પાંચ દિવસની પેરોલ છુટ્ટી ઉપર ગયો હતો, પરંતુ પેરોલ રજા પૂર્ણ થઇ છતાં જેલમાં પરત ફર્યો નહોતો અને ફરાર થઇ ગયો હતો. આ ફરાર આરોપી અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને નક્કર બાતમી મળી હતી. જેની પોલીસે મુંબઈ ખાતેથી અટકાયત કરી પુનઃ લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપ્યો હતો.

Advertisement

Share

Related posts

કેરાલાથી મક્કા પદયાત્રા કરી હજ માટે નીકળેલ યુવાનનું ઠેર-ઠેર સ્વાગત.

ProudOfGujarat

વિલાયત GIDCની આદિત્ય બિરલા ગ્રાસીમ કંપનીના સુપરવાઇઝરના સાળાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!