Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ રેલ્વે સ્ટેશન નજીક પાલીથી હૈદરાબાદ જતી રણકપુર એકસપ્રેસ ટ્રેનમાંથી માતા અને પુત્રી ગુમ થઇ જતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.

Share

પતિ પત્ની અને બે બાળકો રણકપુર એકસપ્રેસ ટ્રેનમાં હૈદરાબાદ તરફ જતા હતા દરમિયાન ભરૂચ સ્ટેશન નજીક પત્નીએ શૌચાલય જવા પુત્રી સાથે ગઈ હતી જ્યાંથી તે ગુમ થઇ ગઈ હતી. રાજસ્થાનનાં પાલી વિસ્તારનાં રહીશ રાજુરામ સિરવી પોતાની પત્ની લલિતા ઉં.વ. 29 તેમજ બાળકી ગુંજન ઉં.વ.2 સાથે હૈદરાબાદ જઈ રહ્યા હતા, ભરૂચ રેલ્વે સ્ટેશન આવતા તેની પત્ની બાળકી સાથે શૌચાલય જવાનું કહી પ્લેટફોર્મ ઉપર ઉતરી ગઈ હતી. તેણીની વ્યાપક શોધખોળ છતાં તે મળી આવી ન હતી આથી રાજુરામે ભરૂચ રેલ્વે પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવી હતી. રેલવે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

વડોદરામાં ભાજપના પૂર્વ ઉપપ્રમુખના પૌત્રના લગ્ન પ્રસંગે બેગની ઉઠાંતરી કરતો ઈસમ CCTV માં કેદ

ProudOfGujarat

ઉમરા વિસ્તારમાં રહેતા પ્રોપર્ટી બ્રોકરના ત્યાંથી સોનાના ઘરેણાં સહિત રોકડ રકમ મળી સત્તર લાખની મત્તા પર હાથફેરો કરનાર ઘરઘાટી મહિલાની ઉમરા પોલીસે ધરપકડ કરી તમામ મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં કુલ પાંચ કોરોના પોઝિટીવ કેસ આવતાં જીલ્લાનાં અલગ-અલગ વિસ્તારને કોરન્ટાઈન કરાયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!