Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં મોસાલી ખાતે શ્રી ઓધવરામ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે નિ:શુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પ યોજાયો.

Share

માંગરોળ તાલુકાના મોસાલી ખાતે શ્રી ઓધવરામ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે નિ:શુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પ યોજાયો. ફિઝિયોથેરાપી સેન્ટર દ્વારા આજરોજ મોસાલી ખાતે સવારે ૯ થી 3 વાગ્યા સુધી ડોકટરો દ્વારા વૈજ્ઞાનિક ઢબે અને અદ્યતન સારવાર આપવામાં આવી હતી જેમાં સાંધા, સ્નાયુ, કમર, ખંભા, એડી, ગરદન અને મણકાના દુખાવાની સારવાર આપી હતી. તેમજ દર્દીઓને વિવિધ પ્રકારની કસરતો કરવામાં આવી હતી. આ કેમ્પમાં ૨૨ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. આ નિ:શુલ્ક કેમ્પમાં ડોકટર નેહાબેન ડોકટર પુષ્ટિ સીદપરાએ સેવા આપી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં બપોરે 1 વાગ્યા સુધી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 28 થઈ હજી સાંજ સુધી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધે તેવી સંભાવના.

ProudOfGujarat

જામનગર-ખાનગી શાળાની શિક્ષિકા પર સંચાલક દ્વારા હુમલો-શાળાના સંચાલક દ્વારા શિક્ષિકાને ફડાકા ઝીંકવામાં આવ્યા….

ProudOfGujarat

લીંબડીમાં સ્મશાને આવતા કોરોનાનાં મૃતદેહોને અટકાવતાં રહીશો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!