Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : માતા-પિતા સાથે સુતેલી ચાર વર્ષીય બાળકીનું અપહરણ કરી એક નરાધમ ફરાર થઈ ગયો હતો.

Share

અંકલેશ્વર જીઆઇડીસી રેલવે સ્ટેશનના પ્રતિન ચોકડી વિસ્તારમાં ગત રાત્રી દરમ્યાન માતા-પિતા સાથે સુતેલી ચાર વર્ષીય બાળકીનું અપહરણ કરી એક નરાધમ ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં પ્રતિન ચોકડી પાસે કમલ શોપિંગ સેન્ટર દુકાનના ઓટલે રાત્રિ દરમ્યાન સૂતેલાં શ્રમજીવી દંપતીની ચાર વર્ષીય બાળકીનું અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. માતા-પિતા સાથે સુતેલી ચાર વર્ષની બાળકીને ઉઠાવી ભાગી જવાની સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. આ બનાવની અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ થતા પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી સધન શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચના કાસવા ગામે 80 હજાર લિટરની ઓવરહેડ ટાંકીનું કરાયુ ખાતમુહૂર્ત.

ProudOfGujarat

હું નોકરીએ જાઉં ત્યારે મારી પત્ની સાથે તું રંગરલીયા મનાવે છે કહીં યુવાન પર શખ્સનો હુમલો

ProudOfGujarat

ભરૂચના શુકલતીર્થ ગામમાંથી 9 ફૂટનો અજગર આવી જતાં વનવિભાગ દ્વારા રેસક્યુ કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!