Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે ઘી પાનેશ્વર દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને સાંઈ યુવક મંડળ દ્વારા શેરડી કાપતાં મજૂરો અને જરૂરિયાત મંદ ગરીબોને મફત ભોજનનું વિતરણ કરવામાં આવ્યું.

Share

500 જેટલાં જરૂરિયાત મંદ વ્યક્તિ ઓને ચાર દિવસ સુધી એક ટકનું ભોજન આપવામાં આવશે. કોરોના સંક્ર્મણને અટકાવવા અમલી “લોકડાઉન “ની સ્થિતિ વચ્ચે શેરડી કાપતાં મજૂરો અને ગરીબ જરૂરિયાત લોકોને સાંજે એક ટાઈમનાં ભોજનમાં દાળ, ભાત અને શાકનું ભોજન પાનેશ્વર દૂધ ઉત્પાદક મંડળી અને સાંઈ યુવક મંડળ દ્વારા ભોજન આપવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેસર શો નાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો.

ProudOfGujarat

કવિઠા ગામે પરિવારને ગામબહાર કરવાના મામલે અસરગ્રસ્ત પરિવારનો આક્રોશ, કાર્યવાહી નહીં થતાં લડત તેજ

ProudOfGujarat

તિલકવાડા તાલુકાનાં નાનાવોરા ગામે 24 વર્ષનાં યુવાનની આત્મહત્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!