Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં શેઠી ગામે દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ.

Share

માંગરોળ તાલુકાનાં શેઠી ગામે ડીપી ફળિયામાં રાત્રીનાં અગિયાર વાગ્યાંના આસપાસ દીપડા એ સૂરદેવભાઇ નાનુભાઈ વસાવાનાં બારણાંમાં આમલીનાં ઝાડ પર રાત્રી વાસો કરતા છ જેટલાં મરઘાંનો શિકાર કર્યો હતો. આ અંગેની જાણ સૂરદેવ ભાઇએ ગામનાં સરપંચ રમીલાબેન વસાવાને કરતાં તેમણે માંગરોળ વન વિભાગને ટેલિફોનિક જાણ કરી હતી અને વન વિભાગ દ્વારા શેઠી ગામે પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

વડોદરા મનપા દ્વારા રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ હાથ ધરી.

ProudOfGujarat

SOU એકતાનગર ખાતે વિજળી મહોત્સવ અંતર્ગત ‘ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય’ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

મહેમદાવાદના ઘોડાલી ગામ ખાતે કલેકટર અધ્યક્ષતામાં રાત્રી સભા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!