Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ બજારમાં લટાર મારવા નીકળેલા પાંચ જણા સામે જાહેરનામાનાં ભંગ બદલ વાંકલ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી.

Share

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે બે દિવસથી બજારમાં વધુ ભીડ જોવા મળતા જાહેરનામાનો ભંગ થતા હોવાની ફરિયાદ મળી હતી. આજે વહેલી દુકાનો બંધ કરાવી હતી. આજરોજ વાંકલ બજારમાં આંટા ફેરા લટાર કરતા નજરે પડતા તેઓની પૂછ પરછ કરતા તેઓ જવાબ આપી શક્યા ન હતા.જેમાં (1)ગીરીશભાઈ રામજીભાઈ ચૌઘરી. રહે. ઓગણીસા. (2)શ્રીકાંત ભાઈ કૈલાશ ભાઇ ગામી. રહે. વાંકલ (3)રિનેશ ભાઇઅતુલ ચૌધરી, રહે ઝરણી (4) ભાર્ગવ આકેશ્વર સૂર્વે, રહે. વાંકલ. (5)સમીરભાઈ શંકર ભાઇ ગામીત, રહે. વાંકલ, બોમ્બે ફળિયુંની સામે જાહેરનામાના ભંગ બદલ વાંકલ ઓ.પી.ના એ એસ આઈ જયપાલસિંહે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકાના હજાત ગામ ખાતેથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

એમ.ઇ.ટી.સ્કુલ દ્વારા અન્નદાન અભિયાન હેઠળ અન્ન ભેગુ કરાયુ…..

ProudOfGujarat

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે વિજ્ઞાન અને ચિત્ર પ્રદર્શની યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!