Proud of Gujarat
GujaratFeaturedINDIA

લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરાવવા માટે આમોદ તાલુકામાં વિવિધ સ્થળો પર આમોદ પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી નજર રખાઈ રહી છે .

Share

સમગ્ર દેશ ભરમાં કોરાના વાયરસે હાહાકાર મચાવ્યો છે જેને પગલે સમગ્ર ભારતભરમાં દહેશત ફેલાઇ ગઇ છે. આ જીવલેણ વાયરસને ફેલાતો અટકાવવા સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને આખા ભારતભરમાં ૧૪૪ કલમ લાગુ કરી કડકાઈથી લોકડાઉનનની અમલવારી કરાવવામાં આવી રહી છે ત્યારે આમોદ પોલીસ પણ લોકડાઉનને સફળ બનાવવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પોતાની ફરજ બજાવી રહી છે અને આમોદ તાલુકામાં ડ્રોન કેમેરા વડે નજર રાખી રહી છે. આમોદમાં લોકડાઉન સફળ બને તે માટે ડ્રોન કેમેરાથી આમોદ તાલુકાના વિવિધ ગામોમાં નજર રાખવામાં આવી રહી છે અને કલમ ધારા ૧૪૪ નું કડકાઈથી પાલન કરાવાય રહ્યું છે જેથી કોરોના વાયરસના ફેલાવાથી અટકાવી શકાય અને અને આ મહામારીથી બચી શકાય.

Advertisement

Share

Related posts

આજે મહિલા દિન : મહેનત, હિંમત અને લક્ષ્યનો ત્રિવેણીસંગમ થાય તો સફળતાં મળે

ProudOfGujarat

ભરૂચ : જગન્નાથજીની શોભાયાત્રામાં પરિણામલક્ષી ફરજ બજાવવા બદલ પોલીસ સ્ટાફને અભિનંદન પાઠવતા જિલ્લા પોલીસ વડા ડૉ.લીના પાટિલ.

ProudOfGujarat

ભરૂચના ઝાડેશ્વર ખાતે શ્રી સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજ દ્વારા નિઃશુલ્ક સર્વ રોગ નિદાન અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!