Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાર્વજનિક હાઈસ્કૂલ વાડીનાં ટ્રસ્ટી રિટાયર કલેકટર જગતસિંહ વસાવા તરફથી ઉમરપાડા તાલુકાનાં ઝરપણ ગામે 80 કીટનું વિતરણ કરવામાં આવ્યું.

Share

સાર્વજનિક હાઈસ્કૂલ વાડીનાં ટ્રસ્ટી રિટાયર કલેકટર જગતસિંહ વસાવા તરફથી ઉમરપાડા તાલુકાનાં ઝરપણ ગામે 80 કીટનું વિતરણ કરવામાં આવ્યું. ઉમરપાડા તાલુકાનાં ઝરપણ ગામે અત્યંત ગરીબ તેમજ વિધવા મહિલાઓને આજે ઝરપણ ગામે કાંદા, બટાકા, ચોખા, પરચુરણ રસોડાનાં સામાનની અંદાજીત 80 જેટલી જરૂરિયાત મંદ લોકોને કીટ આપી લોકડાઉન દરમિયાન દુઃખમાં ભાગીદાર બન્યા હતા. તેમની આ કામગીરી ગામના વિધવા વડીલો યુવાનોઓએ આવકારી હતી અને તેમને મદદ કરવા બદલ ગામ લોકોએ શુભેચ્છા પાઠવી હતી.

Advertisement

Share

Related posts

નડિયાદમાં સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિતે છાસ વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચનાં માંચ – વરેડિયા વચ્ચે અજાણ્યા વાહને ધામણ સાપને અડફેટે લેતા રેસ્ક્યુ કરી સારવાર અપાઈ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાની મુલદ ચોકડી નજીક અજાણ્યા વાહનની ટક્કરે સિક્યુરિટી ગાર્ડનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!