Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ સિવિલ હોસ્પિટલનાં નર્સિંગ સ્ટાફને ગુજરાત નર્સિંગ કાઉન્સિલનાં અગ્રણી દ્વારા સેનેટાઇઝરનું વિતરણ તથા કોરોના વાઈરસથી મૃત્યુ પામેલા નર્સ બહેનોની આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિ આપી હતી.

Share

દેશભરમાં તેમજ રાજયમાં કોરોના વાઇરસ મહામારીને લઈને હાહાકાર મચી ગયો છે. ત્યાં રાજયની તમામ સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર અને ખાનગી હોસ્પિટલોમાં આવી કપરી પરિસ્થિતિમાં ફરજ બજાવતાં નર્સિંગ સ્ટાફની કામગીરીને આજે ગુજરાત નર્સિંગ કાઉન્સીલનાં વાઇસ પ્રેસિડેન્ટ ઇકબાલ કડીવાળા એ બિરદાવી હતી.

તેમજ આજે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આજે તમામને સેનેટાઇઝનું વિતરણ કરવામાં આવ્યું હતું. જયારે અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં હેડ નર્સ કોરોના વોરિયર્સનું પણ કોરોના સંક્રમણને પગલે મોત થતાં તેમની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું અને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : અંકલેશ્વર નજીક હાઇવેને અડીને આવેલ સ્ક્રેપ માર્કેટમાં તંત્રનાં દરોડાથી લોકોમાં ફફડાટ.

ProudOfGujarat

વડોદરા : ડભોઈમાં ટેમ્પો ચાલકે બાઇકસવારને અડફેટે લેતા યુવકનું કમકમાટીભર્યું મોત, ટેમ્પો ચાલક ફરાર

ProudOfGujarat

વાગરા : આદિત્ય બિરલા ગ્રાસિમનાં પરપ્રાંતીય કામદારોને પગાર નહીં મળતા મીડિયા સમક્ષ વ્યથા ઠાલવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!