Proud of Gujarat
FeaturedGujaratINDIA

એન.સી.સી. સ્ટુડન્ટ દ્વારા બનાવેલ માસ્ક સુરેન્દ્રનગર નગરપાલિકાને અર્પણ કરાયા.

Share

સુરેન્દ્રનગર એન.સી.સી. નાં સુબેદાર સુખદેવસીંઘ, સુરેશકુમાર, પટેલ હીતેષકુમાર, તેમના એન.સી.સી. કેડીટનાં 800 સ્ટુડન્ટએ એક અઠવાડિયામાં બનાવેલા માસ્ક નંગ 500 આજરોજ સુરેન્દ્રનગર નગરપાલિકા પ્રમુખ વીપીનભાઇ ટોલીયાને અર્પણ કર્યા હતાં.તેમજ નાગરીકોમાં આ કોરોના વાયરસની વિશ્વ મહામારીનાં લીઘે માસ્ક પહેરીને બહાર નીકળવુ, તેમજ સોશીયલ ડીસ્ટન જાળવવુ, વારંવાર હાથ ધોવા જેવી સમજ જીલ્લા તથા શહેરનાં નાગરીકોને એક ઇન્ટરવ્યુમાં એન.સી.સી. ના સ્ટુડન્ટ જયદેવ વ્યાસ એ આપી હતી. તેમજ આ અગાઉ એન.સી.સી. કેડીટનાં સ્ટુડન્ટ દ્વારા બનાવામાં આવેલા માસ્ક તેમને આંબેડકર ચોકમાં વિતરણ કર્યા હતાં. તે બાદ આજરોજ સુરેન્દ્રનગર નગરપાલિકાએ આવીને નગરપાલિકા પ્રમુખ વીપીનભાઇ ટોલીયાને માસ્ક અર્પણ કર્યા હતાં.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

સુરત : કિડની વેચો અને ૪ કરોડ રોકડા મેળવો લોભામણી જાહેરાત આપનાર આરોપી ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ : હમ ટીવી ન્યૂઝ ચેનલ દ્વારા ભૂખ્યાને ભોજન તેમજ ધાબળા વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ઈન્દોરથી છતરપુર જઈ રહેલી બસ પલટી જતાં 4 ના મોત, 35 ઇજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!