Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ શહેરનાં ફુરજા બંદર ખાતે રાત્રિનાં સમયે ફરવા ગયેલા લોકો પાછળ પોલીસ કાફલો દોડતા લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી.

Share

ભરૂચ શહેરનાં ફુરજા વિસ્તારમાં નદી કિનારે આમ તો સામાન્ય રીતે મોટી સંખ્યામાં લોકો કપડા ધોવા, ક્રિકેટ રમવા અને કેટલાક જુગારિયાઓને દારૂડિયાઓ દારૂ પીવા માટે જતા હોય છે. ત્યારે ગઈકાલે નર્મદા નદીના કિનારે શહેરનાં લોકો સાંજના સમયે બાળકો, પરિવાર સાથે હરવા ફરવા માટે ગયા હતા તે સમયે કોઈએ પોલીસને જાણ કરી દેતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો નદી કિનારે દોડી જતા પોલીસ દ્વારા તમામને ભગાડવા માટે દોડવાનું શરૂ કરતા નદી કિનારે હજારોની સંખ્યામાં લોકો ભાગતા થયા હતા. આ વીડિયો વાયરલ થતાં જ સમગ્ર શહેરમાં ભારે હલચલ મચી જવા પામી હતી.

Advertisement

Share

Related posts

પ્રેમી યુગલે એક અવાજમાં કહ્યુ વટથી કર્યુ છે પ્રથમ મતદાન, બનશે રાષ્ટ્રવાદી સરકાર…

ProudOfGujarat

પંચમહાલ જીલ્લાની જીવાદોરી સમાન પાનમડેમની સપાટીમાં ૧૦ સે.મીનો વધારો થયો.

ProudOfGujarat

વલસાડના પારડીમાં મહિલાને ચોર સમજી વાળ પકડીને ઘસાડીને ગ્રામજનોએ માર માર્યો : પોલીસે છોડાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!