Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ પોલીસ સ્ટેશનમાં મહિલાનાં ફોટો અને વીડિયો વાઇરલ કરનાર આરોપીને કોરોના પોઝીટિવ આવતા પોલીસ બેડામાં ફફડાટ.

Share

કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદમાં મહિલાનાં ફોટા વાઇરલ કરી બદનામ કરવાના ગુનામાં ઝડપાયેલા પોરબંદર જીલ્લાનાં કુતિયાણા તાલુકાનાં મોહબતપૂરા ગામનો આરોપી પરેશ શ્યામજી વરાગીયાને કરજણ પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ આરોપીને કોરોના રીપોટ કઢાવવા વડોદરા લઈ જતા આરોપી પરેશ કોરોના પોઝીટીવ આવતા કરજણ પોલીસ સ્ટેશનમાં આરોપીનાં સંપર્કમાં આવેલ પી.એસ.આઈ પોલીસ જવાનો જી.આર.ડી, 2 સિવિલિયન્સ અને હોમગાર્ડઝ જવાનો સહીત 12 ને હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે. બીજી તરફ પાલિકા તંત્ર દ્વારા પોલીસ સ્ટેશન અને પોલીસ લાઇનનાં મકાનોને સેનેટાઈઝરનો છંટકાવ કરી સેનેટાઈઝીંગ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

દસ સેલફોનની કોલડિટેઇલ્સ પરથી એક નંબર મળ્યોને સુરતની બાળકીનો દુષ્કર્મી હત્યારો બિહારથી પકડાયો

ProudOfGujarat

OLX પર સ્ટેચ્યુ ઓફ યુનિટીને વેચવાની જાહેરાત કરનાર અજાણ્યા ઇસમ અને વેબસાઇટ સામે કેવડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ પોલીસ ફરીયાદ.

ProudOfGujarat

રાજપીપળાના એક ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતી યુવતીનો લગ્નની લાલચે બળાત્કાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!