Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ડુંગરા મૈસુરીયા સમાજનું ગૌરવ.

Share

કામરેજ ચાર રસ્તાની ભારતીય વિધા મંડળ સંચાલિત રામ કબીરમાં અભ્યાસ કરતી મહેક રાજેશ કુમાર મૈસુરીયા (ડુંગરા ગામ)એ ધો 10 માં 600 માંથી 462 ગુણ સાથે 77% પ્રાપ્ત કરી પર્સનટાઈલ રેન્ક 94.95 આવ્યા છે. જેમને સંસ્થાનાં અરવિંદ ભક્ત તેમજ ઉપપ્રમુખ વિનુ મોદી અને મંત્રી વિનુ ભક્ત, શાળા આચાર્ય અને સ્ટાફ ગણે તેમજ મૈસુરીયા સમાજનાં આગેવાનો, ડુંગરા ગામનાં આગેવાનોએ મૈસુરીયા સમાજ અને ડુંગરા ગામ નામ રોશન કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં તાજેતરમાં યોજાયેલ લોકસભાની સામાન્ય ચૂંટણી વર્ષ 2024 માં ન્યાયિક અને મુક્ત રીતે યોજાય તે માટે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખનાર પોલીસ કર્મીઓનું રેન્જ આઇ.જી. દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

મહાસાગર ફાઉન્ડેશન ભરૂચ દ્વારા છાત્રોનો સન્માન સમારોહ યોજાયો…

ProudOfGujarat

પાલેજ ખાતે ભારતીય બનવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!