Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકામાં કોરોના વાઇરસની એન્ટ્રી તાલુકાનાં ત્રણ લોકો પોઝિટિવ આવતા સંક્રમિત લોકોને કોરોન્ટાઈન કરાયાં.

Share

હાંસોટ તાલુકામાં આજરોજ ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા છે। જેમાં માંગરોળ ગામના (1) અલ્પેશ રાજેશ રાવલ ઉ.વ. 13 (2) પાયલ રાજેશ રાવલ ઉ.વ. 11 બંને નિઝામપુરા બરોડા રહેતા હતા અને પોતાના માતાપિતા સાથે બરોડાથી માંગરોળ ઘરનાં રિપેરીંગ કામ માટે આવ્યાં હતાં. જ્યારે પંડવાઇનાં સુભાષ કેશવ પીલ્લાંઈ મુળ કેરલા ઈદાતાડનાં વતની જેઓ ટાયર પંક્ચર બનાવવાનું કામ કરે છે. તંત્ર દ્વારા બીજા પાંચ લોકોને કોરોન્ટાઈન કરી બંને ગામોને સીલ કરી સેનેટાઇર કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

ગોધરા : વિજ વિભાગ દ્વારા પ્રીમોન્સુનની કામગીરી કરવાની જીલ્લા પંચાયતના ઉપપ્રમુખની માંગ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાને કોરોના મુક્ત બનાવવા 100 ટકા વેક્સિનેશન માટે કલેક્ટર દ્વારા માઈક્રો પ્લાનિંગ શરૂ.

ProudOfGujarat

શકુનીઓ ઝડપાયા:અંકલેશ્વર ના રામકુંડ રોડ પર પત્તા-પાના વડે જુગાર રમતા ચાર ઝડપાયા, હજારો નૉ મુદ્દામાલ કબ્જે કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!