Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા : સમ્રાટ નગર સોસાયટી ખાતે રહેતા યુવાને આત્મહત્યા કરી.

Share

પંચમહાલ જીલ્લાનાં વડામથક ગોધરા ખાતે આવેલી સમ્રાટનગર સોસાયટી ખાતે રહેતા નિવૃત ડેપ્યુટી કલકેટરના પુત્રે કરી આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.હાલ આત્મહત્યાનું કારણ એકબંધ હોવાનૂ સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે.આત્મહત્યા કરનાર મોરવા હડફના ભુતપુર્વ ધારાસભ્ય નિમિષાબેન સુથારના ભાઈ હોવાનુ બહાર આવ્યુ છે. ગોધરા સમ્રાટ નગર સોસાયટીના મકાનમાં ગળે ફાંસો ખાઈને 27 વર્ષીય વય ધરાવતા અને ઇજનેરીનો અભ્યાસ ભણેલા કુલદીપે પંખા સાથે લટકી કરી આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ પરિવારજનોને થતા શોકનું મોજુ ફરી વળ્યુ હતુ.ગોધરા શહેર પોલીસે ઘટના સ્થળે આવી હાથ ધરી કાર્યવાહી હાથ ધરી હતી.કયા કારણોસર આત્મહત્યા કરી તે કારણ જાણવા પોલીસ તપાસ કરી રહી છે. સુખી સંપન્ન પરિવારનો દિકરો કયા કારણોસર આત્મહત્યા કરી તે તો તપાસ બાદ જ ખબર પડશે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

પાલેજ પોલીસે જંગી વિદેશી દારૂનો જથ્થો ઝડપી 3 આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

ProudOfGujarat

ગરૂડેશ્વરના ચિચડિયા ગામે સગા ભાઈની હત્યાના કેસમાં બહેનને 7 વર્ષની સખદ કેદની સજા.

ProudOfGujarat

રાજકોટ – સરકારી દવાઓ બારોબાર વેચી દેવાના લાગ્યા આક્ષેપ, ગાંધીનગરથી ટીમ પહોંચી તપાસ માટે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!