Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : લોકડાઉન પૂરું થયું તેમ છતાં લોકોમાં કોઈ સુધરાવ નહીં આવતાં ‌અને માસ્ક પહેરયા વગર ટહેલતા લોકો સામે તંત્ર કડક બન્યું.

Share

સુરેન્દ્રનગર જિલ્લાનાં ચુડા તાલુકામાં ચુડા મામલતદાર અને ચુડા પીએસઆઈ સહિત પોલીસ કાફલો ચુડાના અલગ-અલગ સ્થળોએ માસ્ક પહેરીયા વગરનાં લોકોને 200 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. બાઈક સવાર, બજારમાં ફેરી મારતા અને દુકાનદારો સહિત માસ્ક વગરનાને દંડ ફટકાર્યો અને હવે પછી માસ્ક પહેરીયા વગર નહીં નિકળવા કડક સુચના આપવામાં આવી હતી. ત્યારે ચુડા મામલતદાર અને પીએસઆઈ સહિત પુરા ચૂડાનું ચક્કર લગાવી માસ્ક વગરનાં લોકોને દંડીત કરી 200 રૂપિયા દંડ વસુલાતની પહોંચ‌ આપી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

વિરમગામના હાથી તલાવડી વિસ્તારમાં મહર્ષિ વાલ્મીકિ ભગવાન જયંતિની ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

ડાકોર રોડ પર આવેલી ગંગોત્રી સોસાયટીમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી હાથફેરો કરી ફરાર.

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીમાં ટેન્કર સળગવાની ઘટનામાં ઘેરુ બનતુ રહસ્ય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!