Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર વાલિયા રોડ પરથી ગાંજાનાં જથ્થા સાથે બે ઇસમોની ધરપકડ કરતી એસ.ઓ.જી પોલીસ.

Share

અંકલેશ્વરનાં વાલિયા રોડ સી.એન.જી પંપ પાસે ભરૂચ એસ.ઓ.જી પોલીસે બાતમીનાં આધારે બાઇક સવાર બે ઈસમોને રોકી તેઓની તલાસી લેતા તેઓ પાએથી ૨ કીલો ૯૫ ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ૬૪ હજાર ઉપરાંતનાં મુદ્દામાલ સાથે મહારાષ્ટ્રનાં અક્લકુવાનાંશેલેન્દ્ર દિપક ગોસાવી અને વિનોદ વિક્રમ વળવી નામનાં બે ઈસમોની ધરપકડ કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા ગામે રેલવે સ્ટેશન નજીક દિપડાએ ગાયનું મારણ કર્યું.

ProudOfGujarat

વાગરા : રેલ્વે વીજળી સ્ટેશનમાં આગ ભડકી ઉઠતાં ફાયર બ્રિગેડે તાત્કાલિક કાબુ મેળવ્યો.

ProudOfGujarat

રાજપીપળામાં કોરોનાનાં કેસ વધતા પોલીસ દ્વારા માસ્ક બાબતે કડક ચેકીંગ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!