Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ તાલુકાનાં મિયાગામ ખાતે શ્રીમતી માલિની કિશોર સંઘવી હોસ્પિટલ ખાતે અંતરિયાળ વિસ્તાર તેમજ નર્મદા કાંઠામાં વસવાટ કરતાં 28 ગામોનાં 885 જરૂરિયાત મંદ પરિવારોને રાશન કીટનું વિતરણ કાર્યક્રમ યોજાયો.

Share

કરજણ મુકામે તારીખ 24 મી જૂનને બુધવારે શ્રીમતી માલિની કિશોર સંઘવી હોસ્પિટલ અને એજ્યુકેશન કોપ્લેકશ (સુમેરુ હોસ્પિટલ)અને પહલ નચરિંગ લાઈવ સંસ્થા દ્વારા પ્રથમ તબક્કામાં 885 પરિવારને મદદ કર્યા બાદ સંસ્થાઓની ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો. જેમાં વધુ 235 પરિવારોને રાહત સામગ્રી કીટનું વિતરણ કરવામાં આવતાં આમ વૈશ્વિક મહામારીમાં કુલ 1128 પરિવારોને રાહત પહોંચાડી હતી. તેમ 85 દિવ્યાંગ બાળકોનાં પરિવાર પણ સામેલ છે. કરજણ પંથકમાં બે સંસ્થાઓ દ્વારા રાહત સામગ્રી પહોંચાડી માનવતાની સાચી મહેક પ્રસરાવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં વરસાદના વિરામ બાદ માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા યુદ્ધના ધોરણે ડામરથી પેચ વર્કની કામગીરી શરૂ કરી

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં બારે મેઘ ખાંગા, અનેક સ્થળે મકાનો અને વૃક્ષ ધરાસાઈ થતા, બે લોકો ઇજાગ્રસ્ત તો પાંચ જેટલા વાહનોને નુકશાની.

ProudOfGujarat

રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!