Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં વરસાદના વિરામ બાદ માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા યુદ્ધના ધોરણે ડામરથી પેચ વર્કની કામગીરી શરૂ કરી

Share

ભરૂચ
ભરૂચ જિલ્લામાં ચોમાસા દરમિયાન સતત વરસાદને કારણે પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ૪૯ જેટલા રસ્તાઓ પર મેટલકૉન્ક્રીટ તેમજ પેવર બ્લોક દ્વારા પેચ કરવામાં આવ્યા હતાહાલ વરસાદે થોડો વિરામ આપતા ડામર ફરી પેચની કામગીરી વિભાગ દ્વારા હાથ ધરાઈ છે.
ભરૂચ જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદના કારણે જિલ્લા પંચાયત હસ્તકના કેટલાક રસ્તાઓને ભારે નુકસાન પહોંચ્યું હતું.  વરસાદે થોડો વિરામ આપતા પંચાયત માર્ગ અને મકાન વિભાગે યુદ્ધના ધોરણે ડામરનું પેચ વર્ક કરવાની કામગીરી શરૂ કરી  છેઅત્યાર સુધીમાં  માર્ગ પર ડામર પેચ વર્ક ની કામગીરી પૂર્ણ કરી  દેવામાં આવી છેઅને નવરાત્રી દરમિયાન વધુ ડામર પ્લાન્ટ શરૂ કરી પંચાયત વિભાગ હસ્તકના મુખ્ય રોડ આવરી લેવાનું આયોજન પંચાયત માર્ગ અને મકાન વિભાગે  કર્યું છે.પંચાયત વિભાગના માર્ગ અને મકાન વિભાગે તાત્કાલિક મેટલ લથી રસ્તાનું સમારકામ શરૂ કર્યું છેમેટલકૉન્ક્રીટ તેમજ પેવર બ્લોક દ્વારા પેચ કરવામાં સાથે  હડામર પેચ વર્કની કામગીરીમાં ભોલાવ મક્તમપુરઉમરાજ મહુધલ્લાસરભાણ ઘમણાદ અને સોડગામ ડહેલી સહિત તૂણા ગામને જોડતા માર્ગ પર ડામરથી પેચવર્ક કરવામાં આવ્યું છેઉલેખનીય છે કેવરસાદ બંધ થતાં માર્ગ અને મકાન વિભાગ ડામરથી પેચ વર્ક કરવાની કામગીરી ચાલુ કરતા ગવાહન ચાલકોને રાહત થઈ છે.

Share

Related posts

ઉમરપાડા સરકારી કોલેજમાં ‘સંસ્કૃત કક્ષ’નું લોકાર્પણ, 350થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા

ProudOfGujarat

રાજપારડીના નાના છોકરાએ જીંદગીનો પહેલો રોજો રાખ્યો.

ProudOfGujarat

ભરૂચ રેલવે ડીસ્પેનશરી ખાતે જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!