Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ તાલુકાનાં મિયાગામ ખાતે શ્રીમતી માલિની કિશોર સંઘવી હોસ્પિટલ ખાતે અંતરિયાળ વિસ્તાર તેમજ નર્મદા કાંઠામાં વસવાટ કરતાં 28 ગામોનાં 885 જરૂરિયાત મંદ પરિવારોને રાશન કીટનું વિતરણ કાર્યક્રમ યોજાયો.

Share

કરજણ મુકામે તારીખ 24 મી જૂનને બુધવારે શ્રીમતી માલિની કિશોર સંઘવી હોસ્પિટલ અને એજ્યુકેશન કોપ્લેકશ (સુમેરુ હોસ્પિટલ)અને પહલ નચરિંગ લાઈવ સંસ્થા દ્વારા પ્રથમ તબક્કામાં 885 પરિવારને મદદ કર્યા બાદ સંસ્થાઓની ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો. જેમાં વધુ 235 પરિવારોને રાહત સામગ્રી કીટનું વિતરણ કરવામાં આવતાં આમ વૈશ્વિક મહામારીમાં કુલ 1128 પરિવારોને રાહત પહોંચાડી હતી. તેમ 85 દિવ્યાંગ બાળકોનાં પરિવાર પણ સામેલ છે. કરજણ પંથકમાં બે સંસ્થાઓ દ્વારા રાહત સામગ્રી પહોંચાડી માનવતાની સાચી મહેક પ્રસરાવી હતી.

Advertisement

Share

Related posts

નડિયાદ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ થયો.

ProudOfGujarat

અંકલેશ્વર : માટીએડ ખાતે કેમિકલ યુક્ત સ્લજ ઠાલવવા આવેલા ટ્રકની ગ્રામજનો શંકા થતાં જ કચરો ઠાલવે તે પૂર્વે જ ઝડપી પાડી

ProudOfGujarat

SLBની હીરામંડીથી YRFના થમ્મા સુધી – મધુબંતી બાગચીની હિટ ફિલ્મોનો સિલસિલો ચાલુ છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!