Proud of Gujarat
FeaturedGujaratINDIA

સરકારનાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાનાં વિરોધમાં નેત્રંગ ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓએ રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

Share

ભાજપની મોદી સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલમાં રોજેરોજ કરતાં ભાવ વધારાનો વિરોધ સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટી ચલાવી રહી છે. ગુજરાત તેમજ ભરૂચ-નર્મદા જીલ્લામાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. આજરોજ નેત્રંગ ખાતે કોંગ્રેસી કાર્યકરો આ ભાવ વધારાનાં વિરોધમાં રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપી અને નેત્રંગ ચોકડી ખાતે વિરોધમાં સૂત્રોચ્ચાર પોકાર્યા હતા અને આ ભાવ વધારો પાછો ખેંચવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું.

સાથે ગળામાં પ્લે કાર્ડ પહેરી ટ્રેકટર ખેંચી, ઊંટ લારી પર બેસી કોંગી કાર્યકરોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો તથા તાલુકા સેવા સદનનાં ગેટ ઉપર જ પોસ્ટરો પણ સળગાવ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચમાં પ્રથમવાર 45 ફૂટના રાવણનું દહન, BNS ગ્રુપનું ભવ્ય આયોજન : દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે વિજયાદશમીએ રાવણ દહન સાથે શસ્ત્રપૂજનનું આયોજન; શ્રીરામ, લક્ષ્મણ અને માતા જાનકીના વેશમાં આવતા બાળકોને અપાશે પ્રોત્સાહક ઇનામો

ProudOfGujarat

રાજપથનું નામ બદલીને કર્તવ્યપથ રાખવાનો પ્રસ્તાવ પાસ, આવતી કાલે પી.એમ મોદી કરશે ઉદઘાટન.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં આવેલ ૪ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ૨૨ બેઠક થયેલ મતદાનની ટકાવારી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!