Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નજીક હાઇવે પરથી કેરીનાં બોક્ષની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

Share

લોક ડાઉનનાં સમયમાં છેલ્લા ઘણા સમયથી અવારનવાર દેશી-વિદેશી દારૂનાં જથ્થા ઝડપી પાડવાનાં અસંખ્ય કેસો ભરૂચ જીલ્લામાં પોલીસ ચોપડે નોંધાયા છે અને વિદેશી દારૂનાં બુટલેગરો વિદેશી દારૂનાં જથ્થાને જુદી-જુદી જગ્યાએ પહોંચાડવા માટે અવનવી તરકીબો અપનાવતા હોય છે. આજરોજ અંકલેશ્વર નજીક હાઇવે પર પોલીસે કેરીઓનાં બોક્ષમાં છુપાવીને લઈ જવામાં આવી રહેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. આ ઉપરાંત પોલીસે 3.50 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : કોરોનાની બીજી લહેર બાદ ઓસારા મહાકાળી માતાનું મંદિર દર્શનાર્થે ખુલ્લું મુકાયું.

ProudOfGujarat

ભરૂચના વાલીયામાં એકલવ્ય મોડલ રેસીડેન્સીયલ સ્કૂલમાં સીકલસેલ એનિમીયા સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

પંચમહાલ જિલ્‍લામાં યોજના શુભારંભ કાર્યક્રમ ગોધરાની સિવિલ હોસ્‍પિટલ ખાતે યોજાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!