Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

ઉમલ્લા પોલીસે વિદેશી દારૂ અને 4 મોટર સાયકલ મળી કુલ રૂ એક લાખ કરતા વધુ ની મતા જપ્ત કરી એક આરોપી ની અટક 4 આરોપી ફરાર

Share

ઉમલ્લા પોલીસે વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો હતો. રૂપિયા એક લાખ કરતા વધુ ની મતા જપ્ત કરી હતી. એક આરોપી ની અટક કરી હતી. જયારે 4 આરોપી ફરાર થઈ ગયા હતા. ઉમલ્લા પોલીસ ને વિદેશી દારૂ અંગે બાતમી મળી હતી. જે મુજબ પી.એસ.આઈ પી.એન.વલવી અને તેમની ટીમે કામગીરી કરતા મુગજ ગામ પાસે ની કોતરો માં 401 જેટલી વિદેશી દારૂ ની બોટલ મળી આવી હતી. આ સાથે 3 મોટર સાયકલ પણ મળી આવી હતી કુલ રૂપિયા એક લાખ કરતા વધુ ની મતા પોલીસે જપ્ત કરી હતી.આરોપી રાહુલ વસાવા રહે.બામણ ફળીયા ની પોલીસે અટક કરી હતી. જયારે અન્ય 4 આરોપી ફરાર થઈ ગયા હતા. ઉમલ્લા પોલીસ બનાવ ની વધુ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ધર્માંતરણ પ્રકરણમાં નાણાકીય ફંડીંગ અને બોગસ પાવતી કૌભાંડની તપાસનુ પ્રકરણ…

ProudOfGujarat

આતિથ્યની હિજરત, સરકારનાં આંખ મિચામણાં: 7 દિવસમાં યુપી-બિહારના લોકો પર 50થી વધુ હુમલા

ProudOfGujarat

માંગરોળના ઝાંખરડા ગામની પ્રાથમિક શાળાના હિન્દુ મુસ્લિમ બાળકો એ હોળી ધુળેટી પર્વની કરી ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!