Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

ભાવના ફાર્મ વિસ્તાર માં ખુલ્લા માં જુગાર રમતા 5 આરોપી ઝડપી પાડતી અંકલેશ્વર સીટી પોલીસ રૂ 41,400 ની મતા જપ્ત

Share

અંકલેશ્વર ના ભાવના ફાર્મ વિસ્તાર માંથી જુગાર રમતા 5 જુગારીયા ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે કુલ રૂ 40000 કરતા વધુ ની મતા જપ્ત કરી હતી. અંકલેશ્વર સીટી પોલીસ ના પી.આઈ ઓ.પી.સીસોદીયા ને મળેલ બાતમી મુજબ ભાવના ફાર્મ વિસ્તાર માંથી ખુલ્લા માં જુગાર રમતા 5 જુગારીયા ઝડપી પડાયા હતા. આ અંગે વિગતે જોતા અંકલેશ્વર સીટી પોલીસ ના પી.આઈ ઓ.પી.સીસોદીયા ને મળેલ બાતમી મુજબ રેડ કરતા ભાવના ફાર્મ ના ખુલ્લા વિસ્તાર માં જુગાર રમતા 5 જુગારીયા ઝડપાયા હતા. જેમાં અવિનાશ વસાવા રહે.સમભાવ સોસાયટી, દિપક સુરેખા રહે.જૂની કોલોની, પાસું ગોપાલ વિશ્વાસ રહે.ભાવના ફાર્મ, નીતિશ ગનવીર રહે.સદભાવ સોસાયટી, અક્ષય શીડે રહે.આર.સી.એલ 500 ક્વાટર્સ ની અટક કરી હતી. અંગઝડતી દાવ પરના નાણાં અને મોબાઈલ ફોનો મળી કુલ રૂ 41000 કરતા વધમતા પોલીસે જપ્ત કરી વધુ તપાસ અંકલેશ્વર શહેર પોલીસે હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદુન્નબી નિમિત્તે ભવ્ય જુલુશ નીકળ્યું, મોટી સંખ્યામાં લોકો જુલુશમાં જોડાયા

ProudOfGujarat

વડોદરાના કરજણ MGVCL ના સબ ડિવિઝનના ટેક્નિકલ વિભાગના કર્મચારીઓનો અનોખો વિરોધ.

ProudOfGujarat

ભરૂચ : રાજ્યભરમાં આજે બેંકોની હડતાળ, બેંક કર્મીઓ હડતાળમાં જોડાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!