Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરામા ગેસ સિલીન્ડર નોધણી પછી પણ ન મળતા હોવાની લોકબુમ

Share

પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલી સી.એન.ગેસ એજન્સીમાં રસોડામાટે ઉપયોગી ગેસ બોટલની નોધણી કરાવવા છતા ગ્રાહકોને બોટલ ન મળવાની વ્યાપક લોકબુમો પડી રહી છે. તેના કારણે ગ્રાહકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. આ બાબતે એક જાગૃત નાગરિક દ્વારા સ્થાનિક વહીવટી તંત્ર તેમજ હિન્દુસ્તાન પેટ્રોલિયમ માં રજૂઆત કરતા કોઈ યોગ્ય જવાબ પણ આપવામાં આવતા ના હોવાનુ પણ જાણવા મળેલ છે. આ બાબતે તંત્ર કોઈ યોગ્ય પગલા લેશે ખરૂ.? આ બાબતે ઉચ્ચસ્તરે પણ રજુઆત કરવામા આવી હોવાનુ જાણવા મળેલ છે.

Advertisement

Share

Related posts

વડોદરામા પૂર્વ વિસ્તારના પાણીની સમસ્યાના મુદ્દે સામાન્ય સભામાં હોબાળો.

ProudOfGujarat

ભરૂચમાં જાહેરમાં આંકડાનો જુગાર રમાડનારા 3 ઝબ્બે : 2 વોન્ટેડ

ProudOfGujarat

સંસદમા કામગીરી મા વિક્ષેપ ના અંગે વિરોધ વ્યક્ત કરતા સાંસદ મનસુખ વસાવા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!