Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ઝાડેશ્વર સ્થિત પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું.

Share

ભરૂચ નજીક ઝાડેશ્વર ખાતે નિર્માણ પામેલ પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.ઝાડેશ્વરની પોલીસ ચોકીનું લોકાર્પણ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ અભય ચુડાસમાનાં હસ્તે કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડારાજેન્દ્ર સિંહ ચુડાસમા તેમજ અન્ય પોલીસ અમલદારો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વિસ્તારમાં પોલીસ ચોકી થતા ઝાડેશ્વર અને આજુબાજુના વિસ્તારમાં બનતા ગુનાઓ પર અંકુશ રાખી શકાશે આ વિસ્તારમાં દિન પ્રતિદિન વસ્તીમાં વધારો થતો હોય ક્રાઇમ પણ વધી રહ્યા છે તેવા સમયે ઝાડેશ્વર પોલીસ ચોકી પોલીસ તંત્ર માટે મહત્વની સાબિત થશે એમ જણાઈ રહ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

નેત્રંગનાં કંબોડીયા ગામનાં બસ સ્ટેન્ડ પાસે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત નિપજ્યું.

ProudOfGujarat

પોલીસ તત્રંએ મતદાન અંગે ભારે ઉત્સાહ બતાવ્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!