Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આજરોજ 16 કોરોના પોઝિટિવ દર્દી આવતા કુલ સંખ્યા 1034 થઈ.

Share

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે આજે ભરૂચ જિલ્લામાં 16 જેટલા લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. જેમાં ભરૂચ તાલુકામાં 5, અંકલેશ્વર તાલુકા શહેરમાં 9, વાગરા તાલુકામાં 1, જંબુસર તાલુકામાં 1 એમ 16 લોકો કોરોના પોઝિટિવથી સંક્રમિત થયા હતા. જિલ્લામાં કુલ હમણાં સુધીમાં 1034 લોકો કોરોના સંક્રમિત થયા છે. આજે 14 દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચના નરનારાયણ બંગલોઝ માથી જંગી વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા ચકચાર

ProudOfGujarat

ભરૂચ-નર્મદા મા. શાળા કર્મચારીઓની ક્રેડીટ સોસાયટીની સામાન્ય સભા મળી

ProudOfGujarat

વલસાડથી ભરૂચ ટ્રેન મારફતે દારૂની ખેપ : 7 ઝડપાયા, 9 વોન્ટેડ : મહિલા બુટલેગર રૂબિના શેખ ભરૂચના બુટલેગરોને ટ્રોલીબેગમાં દારૂ મોકલતી હોવાનો ખુલાસો, રૂ.5.71 લાખનો મુદ્દામાલ જપ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!