Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટા ઉદેપુર જીલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત મહિલા શિક્ષણ દિવસ નિમિત્તે ધંધોડા ગામની આંગણવાડીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Share

મળેલ વિગતો મુજબ આજરોજ સખી વન સ્ટોપ સેન્ટરનાં કેન્દ્ર સંચાલક, કુસુમબેન મકવાણા, કેશ વર્કર કિશોરીબેન અને અભયમ મહીલા હેલ્પ લાઈન ઞીતાબેન દ્વારા મહિલા સશકિતકરણ પખવાડિયા અંતર્ગત ” મહિલા શિક્ષણ દિવસ” નિમીતે ઘંઘોડા ઞામની આંગણવાડી ૧ અને આંગણવાડી ૨ માં ગામની મહિલાઓને દિકરીઓને શિક્ષણ  આપાવવામાં આવે જેથી કરીને દીકરીનું ભવિષ્ય ઉજ્જ્વળ બને આ બાબતે સિફત પૂર્વક સમજણ આપવામાં આવેલ હતી અને સાથે સાથે રાજ્ય સરકારની મહીલાઓને લગતી વિવિધ યોજનાઓ વિશે પણ બેહનોને માહિતગાર કરવામાં આવ્યા હતા અને સખી વન સ્ટોપ સેન્ટર તેમજ  ૧૮૧ નાં પેમ્પલેટ વિતરણ કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમ કોવિડ મહામારીનાં કારણે સોસીયલ ડિસ્ટન્સમાં યોજવામાં આવ્યો હતો. 

તૌફીક શેખ છોટા ઉદેપુર

Advertisement

Share

Related posts

ઝઘડિયાના રાજપારડી ગામે હાઇવા ટ્રકની ટકકરે મોટરસાયકલ ચાલકનું સ્થળ પર કરુણ મોત

ProudOfGujarat

ભરૂચમાં વડદલા પાસે બેકાબુ ટ્રેલરે ૨૦ થી વધુ વાહનોને કચડયા.

ProudOfGujarat

વડોદરામાં રાવપુરા પોલીસ મથકના એ.એસ.આઇ એ અકસ્માત ગ્રસ્ત યુવતીનો જીવ બચાવી માનવતા મહેકાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!