Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલતી અંકલેશ્વર શહેર પોલીસ.

Share

અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા મોટરસાયકલ ચોરીનો ભેદ ખોલવામાં આવ્યો હતો. જેમાં બે મોટરસાયકલ રિકવર કરવામાં આવી હતી. પી.આઈ. ઓ.પી.સીસોદીયા અને તેમના સ્ટાફે ભરૂચ જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ બાતમી મુજબ કામગીરી કરી હતી. જેમાં છાપરા પાટિયા પાસે શંકાસ્પદ મોટરસાયકલ સવાર આવતા તેને પૂછતા તેને ખચકાટ અનુભવ્યો હતો. વધુ પૂછપરછ કરતાં તેનું નામ વિજય વનાભાઇ ભરવાડ ઉં.19 રહે. કેમાતુર ચોકડી અને તેની સાથે એક સગીરવયનો આરોપી પણ ઝડપાયો હતો. આ આરોપીએ અંકલેશ્વર GIDC વિસ્તારનો ગુનો કબુલ કર્યો હતો.

Advertisement

Share

Related posts

ઉત્તરાખંડમાં બસ દુર્ઘટના બાદ 6 ગુજરાતીઓના મૃતદેહ અમદાવાદ લવાયા, વતનમાં થશે અંતિમ વિધી

ProudOfGujarat

છોટાઉદેપુર પાલિકા પ્રમુખ તરીકે સંગ્રામસિંહ રાઠવા બિનહરીફ જાહેર…

ProudOfGujarat

સુરેન્દ્રનગર : રૈયાભાઈ રાઠોડની જીલ્લા કોંગ્રેસ પ્રમુખની વરણી થતાં લીંબડી કોંગ્રેસનાં કાર્યકરોએ ફુલહારથી સ્વાગત કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!