Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજરોજ ભરૂચમાં વધુ 19 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1231 પર પહોંચી.

Share

ભરૂચ જીલ્લામાં આજે સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા 14 નોંધાઈ હતી. કુલ 1022 દર્દીઓ અત્યારસુધીમાં સાજા થતાં રજા આપવામાં આવી હતી. તા.18-8-2020 નાં રોજ વધુ 19 કોરોના પોઝિટિવ દર્દીઓનો વધારો થયો હતો. જેથી કુલ કોરોના પોઝીટિવ કેસની સંખ્યા 1231 પર પહોંચી. હાલ ભરૂચ જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 185 છે. ભરૂચ જીલ્લામાં આજે તાલુકા મુજબ કોરોનાનાં દર્દીઓની વધેલી સંખ્યાની વિગત જોતાં ભરૂચમાં 6, અંકલેશ્વરમાં 10, આમોદ 1, જંબુસર 1, ઝઘડિયા 1 એમ કુલ 19 દર્દીઓ નોંધાયા હતા.

Advertisement

Share

Related posts

રાજપીપલા : પારસી ટેકરા દેડીયાપાડા ખાતેથી ગેરકાયદેસર બાયોડિઝલ જેવુ જ્વલનશીલ પ્રવાહીનું લાખોની મત્તાનું કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat

માંગરોળમાં  વીજ દરોડા : 221 કનેક્શન ચેક કર્યા : 12.20 લાખની વિજચોરી ઝડપાઇ

ProudOfGujarat

ભરૂચ : દહેજ વિસ્તારમાં ગેસની પાઇપલાઇન લીક થતાં ધડાકાભેર લાગી ભીષણ આગ… જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!