Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ એસ.ટી. ક્રેડિટ સોસાયટીની ચૂંટણી યોજવામાં આવી, જાણો પરિણામ શું આવ્યું ?

Share

એસ.ટી. ક્રેડિટ સોસાયટી ભરૂચની ચૂંટણી તા.20-8-2020 ના રોજ યોજવામાં આવી હતી. એસ.ટી. ડેપો વિભાગીય કચેરી કાર્યાલય તેમજ ટાયર પ્લાન્ટ મળીને 15 બેઠકો ઉપર મતદાન યોજવામાં આવ્યું હતું. આ ચૂંટણીમાં ખૂબ રાશાકસી ભરેલ જંગ જામ્યો હતો. જેમાં એસ.ટી. કર્મચારી મંડળ ભરૂચનો 9 સીટ ઉપર વિજય થયો હતો. જયારે સત્તામાં રહેલ ભારતીય મજદૂર સંધનો પરાજય થયો હતો. ક્રેડિટ સોસાયટીની વિગત જોતાં આ સોસાયટીના 900 જેટલા સભ્યો છે. એસ.ટી. કર્મચારી મંડળ ભરૂચનાં પ્રમુખ શબ્બીરભાઈ તેમજ જનરલ સેક્રેટરીએ તમામ કામદારોનો આભાર માન્યો હતો.

Advertisement

Share

Related posts

ગુડ ગવર્નન્સ કામગીરી અંતર્ગત રાજપીપલા ખાતે જિલ્લા પ્રભારી સચિવ પી. ભારથીના અધ્યક્ષપદે સમીક્ષા બેઠક યોજાઇ.

ProudOfGujarat

વડોદરામાં પોલીસે ગાંજાના જથ્થા સાથે 3 આરોપીની કરી ધરપકડ

ProudOfGujarat

સુરતની વિદ્યાકુંજ શાળાનાં 7 વિદ્યાર્થીઓએ ચંદ્રયાન-3 ની આબેહુબ રંગોળી બનાવી, સફળતા માટે પ્રાર્થના કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!