Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાલિયા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા દારૂબંધીનાં બે ગુનામાં 10 માસથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.

Share

ભરૂચ એલ.સી.બી. દ્વારા વિવિધ ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા અંગેની કામગીરી ચાલી રહી છે ત્યારે એલ.સી.બી. પી.આઇ. જે.એન.ઝાલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ની અલગ અલગ ટીમો દ્વારા જીલ્લાનાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા અંગે કામગીરી ચાલી રહી છે ત્યારે વાલિયા પોલીસ ખાતે નોંધાયેલા દારૂબંધીનાં બે ગુનામાં વોન્ટેડ આરોપી એવ રાહુલ સુરેશભાઇ વસાવા રહે.વિઠ્ઠલગામ વલિયાને તેના ઘરેથી એલ.સી.બી. પોલીસે ઝડપી પાડેલ છે. આ અંગે વાલિયા પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

મણિપુર હિંસામાં આદિવાસી ખ્રિસ્તીઓ પર થયેલા અત્યાચાર મામલે કાર્યવાહીની માંગ સાથે ભરૂચમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા અપાયું આવેદનપત્ર

ProudOfGujarat

નડિયાદ : કપડવંજ તાલુકાના ભૂગળીયા પાસે બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત.

ProudOfGujarat

નેત્રંગ તાલુકાના કાટીપાડા ગામે શ્રીમતી એમ.એમ ભકત હાઇ સ્કૂલના વિદ્યાર્થીઓનો એન.એસ.એસ નો કેમ્પ યોજાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!